# ટકી ન શક્યા “તેની સામે દલીલમાં ટકી શક્યા નહિ” # આત્મા “પવિત્ર આત્મા” # છુપી રીતે સમજાવ્યા “છુપી રીતે મનાવી લીધા” # દુર્ભાષણના શબ્દો આ રીતે પણ તેનું ભાષાંતર કરી શકાય, “ઈશ્વરના અને મુસાના નિયમોની વિરુધ્ધ દુર્ભાષણ”