gu_tn/ACT/05/17.md

886 B

પણ

અહિયાં એક વિરોધાભાસી વાર્તાની શરૂઆત થાય છે. તમે તેજ પ્રમાણે તમારી ભાષામાં વિરોધાભાસી વાર્તાઓનો પરિચય આપો.

ઈર્ષા (અદેખાઈ)

“અદેખાઈ” અથવા “રોષ”. સદુકીઓ એ બાબતથી નારાજ થઈ ગયા હતા કે લોકોમાં પ્રેરીતોની કીર્તિ ફેલાઈ ગઈ હતી અને લોકો પ્રેરીતોને ખુબજ ધ્યાનપૂર્વક સંભાળવા લાગ્યા.

તેઓએ પ્રેરીતો પર હાથ નાખ્યો

“પ્રેરીતોને બંદી બનાવ્યા”.