# પણ અહિયાં એક વિરોધાભાસી વાર્તાની શરૂઆત થાય છે. તમે તેજ પ્રમાણે તમારી ભાષામાં વિરોધાભાસી વાર્તાઓનો પરિચય આપો. # ઈર્ષા (અદેખાઈ) “અદેખાઈ” અથવા “રોષ”. સદુકીઓ એ બાબતથી નારાજ થઈ ગયા હતા કે લોકોમાં પ્રેરીતોની કીર્તિ ફેલાઈ ગઈ હતી અને લોકો પ્રેરીતોને ખુબજ ધ્યાનપૂર્વક સંભાળવા લાગ્યા. # તેઓએ પ્રેરીતો પર હાથ નાખ્યો “પ્રેરીતોને બંદી બનાવ્યા”.