gu_tn/ACT/05/12.md

12 lines
631 B
Markdown

# ઘણા ચિન્હો અને ચમત્કારો થતા હતા
“ઘણા ચમત્કારો થતા હતા” (જુઓ UDB)
# બીજું કોઈ નહિ
તેનો અર્થ “મંડળીમાં ના હોય તેવો કોઈપણ વ્યક્તિ નહિ”
# સુલેમાનની કહેવાતી પરસાળ
આ જગ્યા મંદીરના પ્રાંગણમાં આવેલી છે
# ઉચ્ચ આદરમાન
“પ્રભાવિત થવું અને માન આપવું”