gu_tn/ACT/05/12.md

631 B

ઘણા ચિન્હો અને ચમત્કારો થતા હતા

“ઘણા ચમત્કારો થતા હતા” (જુઓ UDB)

બીજું કોઈ નહિ

તેનો અર્થ “મંડળીમાં ના હોય તેવો કોઈપણ વ્યક્તિ નહિ”

સુલેમાનની કહેવાતી પરસાળ

આ જગ્યા મંદીરના પ્રાંગણમાં આવેલી છે

ઉચ્ચ આદરમાન

“પ્રભાવિત થવું અને માન આપવું”