gu_tn/ACT/04/34.md

9 lines
1.2 KiB
Markdown

# વેચી કાઢી... પૈસા લાવી... વહેચણી કરવામાં આવી
વિશ્વાસીઓ એકજ સમયે બધું લાવ્યા ન હતા પરંતુ સમયાંતરે લાવ્યા
# પ્રેરીતોના પગ તળે મુક્યું
વિશ્વાસીઓએ આ રીતે જાહેર કરતા: ૧) બદલાયેલા હૃદયની જાહેરમાં નિશાની આપી અને ૨) પોતે લાવેલ ભેટો વહેચવાનો અધિકાર પ્રેરીતોને આપ્યો
# કોઈપણ વ્યક્તિને તેની જરૂરીયાત મુજબ
આ એમ દર્શાવે છે કે ઘણા સમય સુધી વિશ્વાસીઓની જરૂરિયાતો વિશે ધ્યાન રાખવામાં આવતું; જે કોઈને જરૂરિયાત ઊભી થાય તો સરળતાથી વસ્તુઓ તેમને આપી દેવામાં આવતી ન હતી.