gu_tn/ACT/04/34.md

1.2 KiB

વેચી કાઢી... પૈસા લાવી... વહેચણી કરવામાં આવી

વિશ્વાસીઓ એકજ સમયે બધું લાવ્યા ન હતા પરંતુ સમયાંતરે લાવ્યા

પ્રેરીતોના પગ તળે મુક્યું

વિશ્વાસીઓએ આ રીતે જાહેર કરતા: ૧) બદલાયેલા હૃદયની જાહેરમાં નિશાની આપી અને ૨) પોતે લાવેલ ભેટો વહેચવાનો અધિકાર પ્રેરીતોને આપ્યો

કોઈપણ વ્યક્તિને તેની જરૂરીયાત મુજબ

આ એમ દર્શાવે છે કે ઘણા સમય સુધી વિશ્વાસીઓની જરૂરિયાતો વિશે ધ્યાન રાખવામાં આવતું; જે કોઈને જરૂરિયાત ઊભી થાય તો સરળતાથી વસ્તુઓ તેમને આપી દેવામાં આવતી ન હતી.