gu_tn/ACT/04/29.md

9 lines
746 B
Markdown

વિશ્વાસીઓએ સાથે મળીને જે પ્રાર્થના શરુ કરી હતી તેને ચાલુ જ રાખી ૪:૨૪
# તેમની ચેતવણીને ધ્યાનમાં લો
તેમની ચેતવણીને ધ્યાનમાં લો
આજ કારણ હતું કે શિષ્યોને ઈશ્વરના વચનો બોલવાની હિંમત આપવામાં આવી
# તેઓ હિંમતથી ઈશ્વરનું વચન બોલ્યા
આજ પરિણામને લીધે વિશ્વાસીઓ પવિત્ર આત્માથી ભરપુર થયા હતા