gu_tn/ACT/03/21.md

19 lines
1.9 KiB
Markdown

પિત્તરે પોતાનો જે સંદેશો યહુદીઓ મધ્યે શરુ કર્યો હતો તેને ચાલુજ રાખ્યો ૩:૧૩
# આકાશમા તેને સમાવવામાં આવે...
ઇસુ સ્વર્ગમાં રહેશે કેમકે તેના વિશે એવું પહેલેથીજ નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેવુજ ઠરાવવામાં આવ્યું હતું
# જ્યાં સુંધી બધીજ વસ્તુઓને પુનઃસ્થાપિત કરવામાં ન આવે
“જ્યાં સુંધી ઈશ્વર બધીજ વસ્તુઓને પુનઃસ્થાપિત ન કરે ત્યાં સુંધી”
# જે વિશે ઈશ્વર પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા કહેવડાવ્યું
“ઈશ્વરે પોતાના પવિત્ર પ્રબોધકોને પુનઃસ્થાપનાનો સંદેશ આપવા કહ્યું”
# તેના પવિત્ર પ્રબોધકો પુરાતન કાળથી હતા
“તેના પવિત્ર પ્રબોધકો જે ઘણા લાંબા સમય પહેલા થઈ ગયા
# તે એક પ્રબોધકને ઉભો કરશે
“કોઈને પ્રબોધક તરીકે પસંદ કરશે” અથવા “કોઈને પ્રબોધક થવાનો અધિકાર આપશે”
# નાશ કર્યો
“દુર કર્યો” અથવા “બાદ કર્યો” અથવા “દુર કાઢી મુક્યો”