gu_tn/ACT/03/13.md

1.5 KiB

પિત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો શરુ કર્યો હતો તે ચાલુજ રાખ્યો ૩:૧૩

જેને તમે સ્વાધીન કર્યો

“જેને તમે પિલાતના હાથમાં સોંપી દીધો

અને પિલાતની સામે તેનો જાહેરમાં નકાર કર્યો

“અને તમે તેને પિલાતની હજૂરમાં નકાર્યો”

જયારે તેને નક્કી કર્યું કે હું તેને છોડી દઈશ

“જયારે પિલાતે નક્કી કર્યું કે તે ઈસુને છોડી દેશે

તમે એ ખૂનીને છોડી દેવાની માંગણી કરી

આ સક્રિય ક્રિયાપદ તરીકે પણ અનુવાદ કરી શકાય: “તમે પિલાત (પાસે માંગ્યું) કે તે એક ખૂનીને તમારા માટે છોડી દે.”

તમારા માટે છોડી દે

“તમને આપી દે.” આ એમ દર્શાવે છે કે “અમારી ભલાઈ માટે અમને આપી દો.” આ એમ નથી દર્શાવતું કે તેને તેના બંધનમાંથી “મુક્ત કરો”