gu_tn/ACT/03/09.md

9 lines
474 B
Markdown

# સુંદર નામના દરવાજે
“આ દરવાજાનું નામ સુંદર છે”
# નોંધ લીધી
“ખબર પડી” અથવા “ઓળખી લીધો” અથવા “જોયો”
# અદભૂત અને આશ્ચર્યજનક
“ખુબજ આશ્ચર્યચકિત” (UDB) અથવા “વિસ્મિત અને સ્તબ્ધ બની ગયા”