# સુંદર નામના દરવાજે “આ દરવાજાનું નામ સુંદર છે” # નોંધ લીધી “ખબર પડી” અથવા “ઓળખી લીધો” અથવા “જોયો” # અદભૂત અને આશ્ચર્યજનક “ખુબજ આશ્ચર્યચકિત” (UDB) અથવા “વિસ્મિત અને સ્તબ્ધ બની ગયા”