gu_tn/ACT/03/04.md

9 lines
1.2 KiB
Markdown

# તેમની તરફ આશા ભરેલી નજરે જોઈ રહીને
“તેની તરફ તાકીને જોવું” અથવા “તેની તરફ ઉત્સુકતાપૂર્વક જોઇને”
# તે લંગડો માણસ તેમની તરફ જોવા લાગ્યો
“તે લંગડો માણસ ખુબજ ધ્યાનપૂર્વક તેમની તરફ જોવા લાગ્યો
# ચાંદી અને સોનું
આ (ચાંદી અને સોનું) વાક્યની શરૂઆતમાં મુકવામાં આવ્યું છે જે એમ દર્શાવે છે કે આજ મુખ્ય બાબતની તેણે અપેક્ષા રાખી હતી. પણ બીજી તરફ એ એમ પણ દર્શાવે છે કે પિત્તર પાસે કશુંજ ન હતું અને તેના વિરોધાભાસમાં પિત્તર પાસે શું છે અને પિત્તર શું આપી શકે છે તે દર્શાવામાં આવ્યું છે