gu_tn/ACT/03/04.md

1.2 KiB

તેમની તરફ આશા ભરેલી નજરે જોઈ રહીને

“તેની તરફ તાકીને જોવું” અથવા “તેની તરફ ઉત્સુકતાપૂર્વક જોઇને”

તે લંગડો માણસ તેમની તરફ જોવા લાગ્યો

“તે લંગડો માણસ ખુબજ ધ્યાનપૂર્વક તેમની તરફ જોવા લાગ્યો

ચાંદી અને સોનું

આ (ચાંદી અને સોનું) વાક્યની શરૂઆતમાં મુકવામાં આવ્યું છે જે એમ દર્શાવે છે કે આજ મુખ્ય બાબતની તેણે અપેક્ષા રાખી હતી. પણ બીજી તરફ એ એમ પણ દર્શાવે છે કે પિત્તર પાસે કશુંજ ન હતું અને તેના વિરોધાભાસમાં પિત્તર પાસે શું છે અને પિત્તર શું આપી શકે છે તે દર્શાવામાં આવ્યું છે