gu_tn/ACT/02/25.md

16 lines
1.3 KiB
Markdown

પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલું જ રાખ્યો
# મેં જોયું
દાઉદે વાસ્તવિક ઘટનાઓ બની તે અગાઉ ઈશ્વરના હાથના કાર્યો પોતાના જીવનમાં નિહાળ્યા
# મારી સામે
મારી સમક્ષતામાં, મારી પાસે
# મારા જમણા હાથની બાજુમાં
જમણા હાથને ખુબજ બળવાન ગણવામાં આવે છે. જે કોઈ જમણા હાથે હોય તે બળવાન ચાકર અથવા બળવાન મદદગાર કહેવાય
# મારું હૃદય આનંદિત થયું અને મારી જીભે આનંદ કર્યો.
આંતરીક આનંદને આ રીતે બાહ્ય સ્વરૂપે રજુ કરવામાં આવ્યો છે
# મારું શરીર આશામાં સ્થિર થશે
“જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુંધી હું ઈશ્વર પર આશા રાખીશ”