gu_tn/ACT/02/25.md

1.3 KiB

પીત્તરે યહુદીઓ મધ્યે પોતાનો સંદેશો ચાલું જ રાખ્યો

મેં જોયું

દાઉદે વાસ્તવિક ઘટનાઓ બની તે અગાઉ ઈશ્વરના હાથના કાર્યો પોતાના જીવનમાં નિહાળ્યા

મારી સામે

મારી સમક્ષતામાં, મારી પાસે

મારા જમણા હાથની બાજુમાં

જમણા હાથને ખુબજ બળવાન ગણવામાં આવે છે. જે કોઈ જમણા હાથે હોય તે બળવાન ચાકર અથવા બળવાન મદદગાર કહેવાય

મારું હૃદય આનંદિત થયું અને મારી જીભે આનંદ કર્યો.

આંતરીક આનંદને આ રીતે બાહ્ય સ્વરૂપે રજુ કરવામાં આવ્યો છે

મારું શરીર આશામાં સ્થિર થશે

“જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુંધી હું ઈશ્વર પર આશા રાખીશ”