7 lines
786 B
Markdown
7 lines
786 B
Markdown
પીત્તરે યહુદીઓ મધ્યે પોતાના સંદેશામાં યોએલ પ્રબોધકના પુસ્તકમાંથી અવતરણ ચાલુજ રાખ્યું
|
|
# સૂર્ય અંધકરમય અને ચંદ્ર લોહીની જેમ લાલ રંગનો થઇ જશે
|
|
|
|
આ શબ્દસમુહોનો સચોટ અર્થ સ્પષ્ટ નથી માટે તેને જેટલું બની શકે તેટલું તમારી ભાષાના સાહિત્યીક અનુવાદ મુજબ અનુવાદ કરો
|
|
# બોલાવે છે
|
|
|
|
પ્રાર્થના અથવા વિનંતી કરે છે |