પીત્તરે યહુદીઓ મધ્યે પોતાના સંદેશામાં યોએલ પ્રબોધકના પુસ્તકમાંથી અવતરણ ચાલુજ રાખ્યું # સૂર્ય અંધકરમય અને ચંદ્ર લોહીની જેમ લાલ રંગનો થઇ જશે આ શબ્દસમુહોનો સચોટ અર્થ સ્પષ્ટ નથી માટે તેને જેટલું બની શકે તેટલું તમારી ભાષાના સાહિત્યીક અનુવાદ મુજબ અનુવાદ કરો # બોલાવે છે પ્રાર્થના અથવા વિનંતી કરે છે