gu_tn/ACT/02/05.md

910 B

ઈશ્વરપરાયણ માણસો

જે લોકો ને પરમેશ્વરની પ્રસંશા અને આરાધના કરવી છે તેઓ

સ્વર્ગ તળેના તમામ દેશો

“પૃથ્વીના તમામ દેશો”

જયારે આ અવાજ સંભળાયો

આ સામર્થ્યવાન આંધીના અવાજને દર્શાવે છે. આ સક્રિય ક્રિયાપદ તરીકે આ રીતે અનુવાદ કરી શકાય: “જયારે તેઓએ આ અવાજ સાંભળીએ”

સમુદાય

“લોકોનો મોટો સમુદાય

ગાલીલના રેહવાસીઓ

“ગાલીલ માંથી” એવો અનુવાદ પણ કરી શકાય