gu_tn/ACT/02/05.md

15 lines
910 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ઈશ્વરપરાયણ માણસો
જે લોકો ને પરમેશ્વરની પ્રસંશા અને આરાધના કરવી છે તેઓ
# સ્વર્ગ તળેના તમામ દેશો
“પૃથ્વીના તમામ દેશો”
# જયારે આ અવાજ સંભળાયો
આ સામર્થ્યવાન આંધીના અવાજને દર્શાવે છે. આ સક્રિય ક્રિયાપદ તરીકે આ રીતે અનુવાદ કરી શકાય: “જયારે તેઓએ આ અવાજ સાંભળીએ”
# સમુદાય
“લોકોનો મોટો સમુદાય
# ગાલીલના રેહવાસીઓ
“ગાલીલ માંથી” એવો અનુવાદ પણ કરી શકાય