gu_tn/ACT/01/09.md

15 lines
1.5 KiB
Markdown

# જેમ તેઓ ઉપર જોઈ રહ્યા હતા
“જેમ પ્રેરીતો આકાશ તરફ જોઈ રહ્યા હતા
# તે તેમની આંખો સમક્ષથી વાદળમાં અદ્રશ્ય થઇ ગયા
“તે આકાશમાં જતા રહ્યા અને વાદળાએ તેમને તેઓની નજરોથી ઢાંકી દીધા અને ત્યારબાદ તેઓ તેમને જોઈ શક્યા નહિ”
# સ્વર્ગ તરફ ખુબજ આતુરતાથી જોઈ રહ્યા
“આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા” અથવા “આકાશ તરફ તાકીને જોઈ રહ્યા
# ઓ ગાલીલના માણસો
વિશેષ રીતે “તમે પ્રેરીતો”. જોકે દુતોએ પ્રેરીતોની સાથે વાત કરી પરંતુ બીજી કલમો પરથી એવું જાણી શકાય છે કે બીજા ઘણા સ્ત્રી અને પુરુષ શિષ્યો પણ આ ઘટનાએ હાજર હતા.
# “શા માટે તમે સ્વર્ગ તરફ જોઈ રહ્યા છો?
આ વાગચાતુંર્યના પ્રશ્નને UDB ની જેમ એક વિધાનવાક્ય તરીકે પણ રજુ કરી શકાય