gu_tn/ACT/01/09.md

1.5 KiB

જેમ તેઓ ઉપર જોઈ રહ્યા હતા

“જેમ પ્રેરીતો આકાશ તરફ જોઈ રહ્યા હતા

તે તેમની આંખો સમક્ષથી વાદળમાં અદ્રશ્ય થઇ ગયા

“તે આકાશમાં જતા રહ્યા અને વાદળાએ તેમને તેઓની નજરોથી ઢાંકી દીધા અને ત્યારબાદ તેઓ તેમને જોઈ શક્યા નહિ”

સ્વર્ગ તરફ ખુબજ આતુરતાથી જોઈ રહ્યા

“આકાશ તરફ એકીનજરે જોઈ રહ્યા” અથવા “આકાશ તરફ તાકીને જોઈ રહ્યા

ઓ ગાલીલના માણસો

વિશેષ રીતે “તમે પ્રેરીતો”. જોકે દુતોએ પ્રેરીતોની સાથે વાત કરી પરંતુ બીજી કલમો પરથી એવું જાણી શકાય છે કે બીજા ઘણા સ્ત્રી અને પુરુષ શિષ્યો પણ આ ઘટનાએ હાજર હતા.

“શા માટે તમે સ્વર્ગ તરફ જોઈ રહ્યા છો?

આ વાગચાતુંર્યના પ્રશ્નને UDB ની જેમ એક વિધાનવાક્ય તરીકે પણ રજુ કરી શકાય