gu_tn/2TI/04/17.md

10 lines
1.3 KiB
Markdown

# મારી બાજુમાં ઊભા રહ્યાં
"મને મદદ કરવાને મારી બાજુમાં ઊભા રહ્યાં"
# જેથી મારા દ્વારા સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને સઘળા વિદેશીઓઓ સાંભળે
સાચા અર્થો આ છે ૧) આ પહેલેથી જ થઈ ચૂક્યું છે (જુઓ યુડીબી) અથવા ૨) આ હજુ પણ ભવિષ્યમાં પાઉલ માટે હતું, "જો હું પણ તેના કાર્યો બોલવા સંપૂર્ણ રીતે સક્ષમ હોઈશ અને જેથી સઘળા બિનયહૂદીઓ તે સાંભળે."
# હું સિંહના મોમાંથી બચી ગયો
આ એક અર્થાલંકાર છે કે તેનું ભાષાંતર આ રીતે કરી શકે છે કરી શકાય છે "મને મહાન ભયમાંથી બચાવવામાં આવ્યો." આ ભય એક શારીરિક ભય હોઈ શકે, આત્મિક ભય, અથવા બન્ને પ્રકારના ભય હોઈ શકે.