# મારી બાજુમાં ઊભા રહ્યાં "મને મદદ કરવાને મારી બાજુમાં ઊભા રહ્યાં" # જેથી મારા દ્વારા સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને સઘળા વિદેશીઓઓ સાંભળે સાચા અર્થો આ છે ૧) આ પહેલેથી જ થઈ ચૂક્યું છે (જુઓ યુડીબી) અથવા ૨) આ હજુ પણ ભવિષ્યમાં પાઉલ માટે હતું, "જો હું પણ તેના કાર્યો બોલવા સંપૂર્ણ રીતે સક્ષમ હોઈશ અને જેથી સઘળા બિનયહૂદીઓ તે સાંભળે." # હું સિંહના મોમાંથી બચી ગયો આ એક અર્થાલંકાર છે કે તેનું ભાષાંતર આ રીતે કરી શકે છે કરી શકાય છે "મને મહાન ભયમાંથી બચાવવામાં આવ્યો." આ ભય એક શારીરિક ભય હોઈ શકે, આત્મિક ભય, અથવા બન્ને પ્રકારના ભય હોઈ શકે.