gu_tn/2TI/04/01.md

29 lines
1.9 KiB
Markdown

# ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુની દ્રષ્ટિમાં
"જ્યાં ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ આપણને જોઈ શકે" અથવા " ઈશ્વરની અને ખ્રિસ્ત ઈસુની હાજરીમાં" અથવા "કે જ્યાં ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ સાક્ષી અને ન્યાયાધીશ તરીકે છે"
# જે ન્યાય કરવાના છે
"જે ન્યાય કરવા જલ્દી આવનાર છે"
# ગંભીરતાપૂર્વક
"ભારપૂર્વક" અથવા "ગંભીરતાપૂર્વક" અથવા "દરેક શબ્દ જેનો અર્થ થાય"
# જયારે તે ન હોય
"જયારે તે અનુકૂળ નથી તે સમય"
# ઠપકો આપ
"ઠપકાપાત્ર બાબત બતાવવી" અથવા જે તેમણે ખોટું કાર્યું છે તે તેમને બતાવો"
# ધમકાવ
"ગંભીરતાપૂર્વક ચેતવણી આપ"
# ધીરજ
"સહનશીલતા"
# પૂર્ણ સહનશીલતાથી અને શિક્ષણથી
સાચા અર્થો આ છે ૧) આ રીતે તિમોથીએ લોકોને ઉપદેશ આપવો જોઈએ અથવા ૨) કલમ ૨ પ્રમાણે તિમોથીએ બધું કરવું જોઈએ અથવા 3) છેલ્લા વાક્ય પ્રમાણે તિમોથીએ બધું કરવું જોઈએ
# પૂર્ણ સહનશીલતાથી
"મોટી ધીરજ સાથે" અથવા "ખૂબ નમ્ર બનીને"