gu_tn/2TI/04/01.md

1.9 KiB

ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુની દ્રષ્ટિમાં

"જ્યાં ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ આપણને જોઈ શકે" અથવા " ઈશ્વરની અને ખ્રિસ્ત ઈસુની હાજરીમાં" અથવા "કે જ્યાં ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ સાક્ષી અને ન્યાયાધીશ તરીકે છે"

જે ન્યાય કરવાના છે

"જે ન્યાય કરવા જલ્દી આવનાર છે"

ગંભીરતાપૂર્વક

"ભારપૂર્વક" અથવા "ગંભીરતાપૂર્વક" અથવા "દરેક શબ્દ જેનો અર્થ થાય"

જયારે તે ન હોય

"જયારે તે અનુકૂળ નથી તે સમય"

ઠપકો આપ

"ઠપકાપાત્ર બાબત બતાવવી" અથવા જે તેમણે ખોટું કાર્યું છે તે તેમને બતાવો"

ધમકાવ

"ગંભીરતાપૂર્વક ચેતવણી આપ"

ધીરજ

"સહનશીલતા"

પૂર્ણ સહનશીલતાથી અને શિક્ષણથી

સાચા અર્થો આ છે ૧) આ રીતે તિમોથીએ લોકોને ઉપદેશ આપવો જોઈએ અથવા ૨) કલમ ૨ પ્રમાણે તિમોથીએ બધું કરવું જોઈએ અથવા 3) છેલ્લા વાક્ય પ્રમાણે તિમોથીએ બધું કરવું જોઈએ

પૂર્ણ સહનશીલતાથી

"મોટી ધીરજ સાથે" અથવા "ખૂબ નમ્ર બનીને"