gu_tn/2TI/03/10.md

1.0 KiB

પણ તમે અનુસર્યા છો

"પણ તમે ધ્યાનથી નિહાળો"

ઉપદેશ

"સૂચના"

આચરણ

"જીવનનો માર્ગ"

હેતુ

"નિશ્ચય" અથવા "નિર્ણય"

લાંબી વેદના

"લોકો સાથે ધીરજ"

ધીરજ

"હું ઈશ્વરની સેવા કરવાનું ચાલુ રાખીશ જો તે ગમે તેટલું અઘરું હોય તોપણ" (યુડીબી) અથવા "હું મુશ્કેલ ભરી પરીસ્થિતિમાં યોગ્ય વલણ રાખીશ"

બચાવ્યો

"બચાવવું"

ઇચ્છે છે

"ઇચ્છા"

ધુતારાઓ

લોકો બીજાઓને તેઓ વિષે છેતરે છે અથવા લોકો પોતે જે છે તે કરતા જુદા હોવાનો ઢોંગ કરે છે."