# પણ તમે અનુસર્યા છો "પણ તમે ધ્યાનથી નિહાળો" # ઉપદેશ "સૂચના" # આચરણ "જીવનનો માર્ગ" # હેતુ "નિશ્ચય" અથવા "નિર્ણય" # લાંબી વેદના "લોકો સાથે ધીરજ" # ધીરજ "હું ઈશ્વરની સેવા કરવાનું ચાલુ રાખીશ જો તે ગમે તેટલું અઘરું હોય તોપણ" (યુડીબી) અથવા "હું મુશ્કેલ ભરી પરીસ્થિતિમાં યોગ્ય વલણ રાખીશ" # બચાવ્યો "બચાવવું" # ઇચ્છે છે "ઇચ્છા" # ધુતારાઓ લોકો બીજાઓને તેઓ વિષે છેતરે છે અથવા લોકો પોતે જે છે તે કરતા જુદા હોવાનો ઢોંગ કરે છે."