31 lines
1.5 KiB
Markdown
31 lines
1.5 KiB
Markdown
# યાન્નેસ અને યાંબ્રેસ
|
|
|
|
આ બે નામો ફક્ત અહી જ બાઈબલમાં જ જોવા મળે છે. નિર્ગમન ૭
|
|
|
|
૮ માં આપણી પરંપરા પ્રમાણે ઈજિપ્તીયના જાદુગરો જેઓ મૂસાની વિરુદ્ધ હતા. (જુઓ : અનુવાદના નામો.)
|
|
|
|
# વિરોધમાં ઊભા રહ્યા
|
|
|
|
"વિરુદ્ધમાં"
|
|
# એવું
|
|
|
|
"એ જ રીતે"
|
|
# સત્ય
|
|
|
|
"ઈસુની સુવાર્તા"
|
|
# તેઓના મન બગડેલા છે
|
|
|
|
તેઓ સાચું વિચારવા સક્ષમ રહ્યા નથી
|
|
# વિશ્વાસ સબંધી નકામા થયેલા માણસો છે
|
|
|
|
કોઈકે બતાવ્યું છે કે કેટલાંક જુઠા ઉપદેશકો છે શીખવે છે કે ઈસુ પર વિશ્વાસ કરવો ખોટું છે, તેથી ઉપદેશકોનુ "કોઈ મૂલ્ય નથી હોતું" અથવા "તેઓ નકામા છે" અથવા "અયોગ્ય છે."
|
|
|
|
# અગાઉથી
|
|
|
|
"આગળ વધો"
|
|
# મૂર્ખાઈ
|
|
|
|
"સમજદારીની અછત" અથવા "મૂર્ખાઈ"
|
|
# સ્પષ્ટ
|
|
|
|
"સરળતાથી જોઈ શકાય" અથવા "સરળતાથી ઓળખી શકાય" |