gu_tn/2TI/03/08.md

1.5 KiB

યાન્નેસ અને યાંબ્રેસ

આ બે નામો ફક્ત અહી જ બાઈબલમાં જ જોવા મળે છે. નિર્ગમન ૭

૮ માં આપણી પરંપરા પ્રમાણે ઈજિપ્તીયના જાદુગરો જેઓ મૂસાની વિરુદ્ધ હતા. (જુઓ : અનુવાદના નામો.)

વિરોધમાં ઊભા રહ્યા

"વિરુદ્ધમાં"

એવું

"એ જ રીતે"

સત્ય

"ઈસુની સુવાર્તા"

તેઓના મન બગડેલા છે

તેઓ સાચું વિચારવા સક્ષમ રહ્યા નથી

વિશ્વાસ સબંધી નકામા થયેલા માણસો છે

કોઈકે બતાવ્યું છે કે કેટલાંક જુઠા ઉપદેશકો છે શીખવે છે કે ઈસુ પર વિશ્વાસ કરવો ખોટું છે, તેથી ઉપદેશકોનુ "કોઈ મૂલ્ય નથી હોતું" અથવા "તેઓ નકામા છે" અથવા "અયોગ્ય છે."

અગાઉથી

"આગળ વધો"

મૂર્ખાઈ

"સમજદારીની અછત" અથવા "મૂર્ખાઈ"

સ્પષ્ટ

"સરળતાથી જોઈ શકાય" અથવા "સરળતાથી ઓળખી શકાય"