gu_tn/2TI/02/14.md

1.8 KiB

તેઓને

શક્ય અર્થો : ૧) "શિક્ષકો" (યુડીબી); ૨) "મંડળીના લોકો"

ઈશ્વરની આગળ

"ઈશ્વરની હાજરીમાં" અથવા "એ જાણીને કે ઈશ્વર તમને અને તેઓને જોઈ રહ્યાં છે"

ખાલી શબ્દવાદ કોઇપણ રીતે ગુણકારી નથી

"શબ્દો વિષે દલીલ ન કરવી" અથવા "એવા શબ્દોનો ન બોલવા કે જેથી લડાઈનું કારણ થાય" અથવા "એવા શબ્દો ન બોલો કે જેથી બીજાને દુઃખ પહોંચે"

ગુણકારી નથી

"કોઈપણ સારું નથી" અથવા "અનુપયોગી"

નુકસાનકારક

નાશ પામતા મકાનની આકૃતિ . જેઓમાં ઝઘડા સાંભળવામાં નથી આવતા તેઓ ખ્રિસ્તીઓના સંદેશાઓને માન આપે છે. (જુઓ : અર્થાલંકાર)

સાંભળનારાઓને

"જેઓ સાંભળે છે."

ઈશ્વરને પસંદ પડે એવા થવાને તું પ્રયત્ન કર

"તમે ઈશ્વરની હાજરીમાં રહીને એક વ્યક્તિની જેમ પોતાને યોગ્ય સાબિત કરો"

કામ કરનારની જેમ

"કામકરનારના જેવા" અથવા "કારીગરોના જેવા"

સ્પષ્ટતાથી સમજાવનાર

"ભૂલ વગર જણાવનાર"