gu_tn/2TI/02/14.md

27 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેઓને
શક્ય અર્થો : ૧) "શિક્ષકો" (યુડીબી); ૨) "મંડળીના લોકો"
# ઈશ્વરની આગળ
"ઈશ્વરની હાજરીમાં" અથવા "એ જાણીને કે ઈશ્વર તમને અને તેઓને જોઈ રહ્યાં છે"
# ખાલી શબ્દવાદ કોઇપણ રીતે ગુણકારી નથી
"શબ્દો વિષે દલીલ ન કરવી" અથવા "એવા શબ્દોનો ન બોલવા કે જેથી લડાઈનું કારણ થાય" અથવા "એવા શબ્દો ન બોલો કે જેથી બીજાને દુઃખ પહોંચે"
# ગુણકારી નથી
"કોઈપણ સારું નથી" અથવા "અનુપયોગી"
# નુકસાનકારક
નાશ પામતા મકાનની આકૃતિ . જેઓમાં ઝઘડા સાંભળવામાં નથી આવતા તેઓ ખ્રિસ્તીઓના સંદેશાઓને માન આપે છે. (જુઓ : અર્થાલંકાર)
# સાંભળનારાઓને
"જેઓ સાંભળે છે."
# ઈશ્વરને પસંદ પડે એવા થવાને તું પ્રયત્ન કર
"તમે ઈશ્વરની હાજરીમાં રહીને એક વ્યક્તિની જેમ પોતાને યોગ્ય સાબિત કરો"
# કામ કરનારની જેમ
"કામકરનારના જેવા" અથવા "કારીગરોના જેવા"
# સ્પષ્ટતાથી સમજાવનાર
"ભૂલ વગર જણાવનાર"