gu_tn/2TI/02/08.md

22 lines
1.3 KiB
Markdown

# મારી સુવાર્તાના સંદેશા પ્રમાણે
"તે મારી સુવાર્તા છે"
# જેને કારણે હું દુઃખ વેઠું છું
"સુસમાચાર કે જેને માટે હું સહન કરુ છું "
# બંધનમાં
"જેલમાં નાખવું" (જુઓ : અર્થાલંકાર)
# ઈશ્વરનું વચન બંધનમાં નથી
"તે મર્યાદિત નથી" અથવા "બંધનમાં નથી " અથવા "તેમાં પૂરેપૂરી સ્વતંત્રતા છે"
# જેઓ પસંદ કરેલા છે તેઓને સારુ
"એવા લોકો કે જેમને ઈશ્વરે પસંદ કર્યા છે"
# તે ઉધ્ધાર તેઓ પ્રાપ્ત કરે
"ઉધ્ધાર મેળવશે" અથવા "ઈશ્વર તેઓનો બચાવ કરશે"
# અનંત મહિમાસહિત
"ઈશ્વરને સદાસર્વદા મહિમા હો" અથવા લોકોને ઈશ્વર તરફ દોરવા