gu_tn/2TI/01/12.md

1.3 KiB

એ કારણથી

"કારણ કે હું પ્રેરિત છું"

હું એ દુઃખો... સહન કરું છું

"હું એક કેદી છું"

હું જાણું છું

"મને ખાતરી છે"

તે દિવસ

શક્ય અર્થ આ છે ૧) તે દિવસ કે જયારે પ્રભુ પાછા આવશે અથવા ૨) તે દિવસ કે જયારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે.

સત્ય વચનો જે તે મારી પાસેથી સાંભળ્યા છે તેને પકડી રાખ

"જે સાચા વિચારો મે તને શીખવ્યા છે તે શીખવતો રહે" અથવા "કેવી રીતે અને શું શીખવવું તેને માટે મારા શબ્દોને મારી પદ્ધતિઓનો ઉપયોગ કરો

સત્ય વચનો

"સાચા વિચારો" અથવા "સત્ય શબ્દો"

જે સારી બાબતો

સાચી રીતે સુવાર્તાનો પ્રચાર કરવો તે બાબતને ઉલ્લેખવામાં આવી છે.