22 lines
1.3 KiB
Markdown
22 lines
1.3 KiB
Markdown
|
# એ કારણથી
|
||
|
|
||
|
"કારણ કે હું પ્રેરિત છું"
|
||
|
# હું એ દુઃખો... સહન કરું છું
|
||
|
|
||
|
"હું એક કેદી છું"
|
||
|
# હું જાણું છું
|
||
|
|
||
|
"મને ખાતરી છે"
|
||
|
# તે દિવસ
|
||
|
|
||
|
શક્ય અર્થ આ છે ૧) તે દિવસ કે જયારે પ્રભુ પાછા આવશે અથવા ૨) તે દિવસ કે જયારે ઈશ્વર લોકોનો ન્યાય કરશે.
|
||
|
|
||
|
# સત્ય વચનો જે તે મારી પાસેથી સાંભળ્યા છે તેને પકડી રાખ
|
||
|
|
||
|
"જે સાચા વિચારો મે તને શીખવ્યા છે તે શીખવતો રહે" અથવા "કેવી રીતે અને શું શીખવવું તેને માટે મારા શબ્દોને મારી પદ્ધતિઓનો ઉપયોગ કરો
|
||
|
# સત્ય વચનો
|
||
|
|
||
|
"સાચા વિચારો" અથવા "સત્ય શબ્દો"
|
||
|
# જે સારી બાબતો
|
||
|
|
||
|
સાચી રીતે સુવાર્તાનો પ્રચાર કરવો તે બાબતને ઉલ્લેખવામાં આવી છે.
|