gu_tn/2TH/03/16.md

9 lines
728 B
Markdown

# શાંતિનો પ્રભુ પોતે
“પોતે” એ શાંતિનો પ્રભુ વ્યક્તિગત રીતે કરશે એવો શબ્દભાર મુકવા વપરાયું છે.
# તમને
“તમને” થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો)
# આ મારી સલામ (શુભેચ્છા) છે, પાઉલ, મારા પોતાના હાથ વડે
“હું, પાઉલ, મારા પોતાના હાથોથી આ સલામ (શુભેચ્છા) લખું છું.