# શાંતિનો પ્રભુ પોતે “પોતે” એ શાંતિનો પ્રભુ વ્યક્તિગત રીતે કરશે એવો શબ્દભાર મુકવા વપરાયું છે. # તમને “તમને” થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો) # આ મારી સલામ (શુભેચ્છા) છે, પાઉલ, મારા પોતાના હાથ વડે “હું, પાઉલ, મારા પોતાના હાથોથી આ સલામ (શુભેચ્છા) લખું છું.