gu_tn/2TH/03/04.md

15 lines
1.1 KiB
Markdown

# પ્રભુમાં
“પ્રભુ સાથે જોડવો” (UDB).
# અમે
“અમે” એટલે પાઉલ, સિલાસ અને તીમોથી પણ તેઓના સભાજનોનો તેમાં સમાવેશ નથી. (જુઓ: અનન્યતા)
# સંબંધી
“તેઓ વિષે”
# તમે
“તમે” અને “તમારું” એ થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ તમેના સ્વરૂપો)
# તમારા હૃદયોને દોરે
આ વિધાન વડે વિશ્વાસીઓને સંપૂર્ણ રીતે એમ દર્શાવવામાં આવ્યું છે અને કેવળ તેઓના શરીરના ભાગોનેજ નહિ. “તમારા હ્રદયોને દોરશે” (જુઓ: એક ભાગ વડે સંપૂર્ણ ભાગનો સમાવેશ કરવો)