# પ્રભુમાં “પ્રભુ સાથે જોડવો” (UDB). # અમે “અમે” એટલે પાઉલ, સિલાસ અને તીમોથી પણ તેઓના સભાજનોનો તેમાં સમાવેશ નથી. (જુઓ: અનન્યતા) # સંબંધી “તેઓ વિષે” # તમે “તમે” અને “તમારું” એ થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ તમેના સ્વરૂપો) # તમારા હૃદયોને દોરે આ વિધાન વડે વિશ્વાસીઓને સંપૂર્ણ રીતે એમ દર્શાવવામાં આવ્યું છે અને કેવળ તેઓના શરીરના ભાગોનેજ નહિ. “તમારા હ્રદયોને દોરશે” (જુઓ: એક ભાગ વડે સંપૂર્ણ ભાગનો સમાવેશ કરવો)