gu_tn/2TH/02/13.md

33 lines
2.7 KiB
Markdown

# પણ
“પણ” એ નવો મુદ્દો દર્શાવે છે.
# આપણે હમેશા આભાર માનવો જોઈએ
“આપણે વારંવાર આભાર માનવો જોઈએ.” (જુઓ: અત્યોક્તી)
# આપણે
“આપણે” એ સર્વનામ પાઉલ, સિલાસ અને તિમોથી દર્શાવે છે. (જુઓ: અનન્યતા)
# તમને
“તમને” એ બહુવચનમાં છે અને થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો)
# પ્રભુ જેને પ્રેમ કરે છે તે ભાઈઓ
“કેમકે પ્રભુ તમને પ્રેમ કરે છે ભાઈઓ” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો).
# જેવી રીતે તારણનું પ્રથમ ફળ
“જે લોકોએ સૌથી પ્રથમ વિશ્વાસ કર્યો તેઓ” (UDB)
# આત્મા વડે શુદ્ધ થઈને
“કે ઈશ્વર તમને બચાવે અને આત્મા વડે તમને (ઈશ્વરે) પોતાને માટે અલગ કાર્ય છે” (UDB)
# સત્યમાં વિશ્વાસ કરવાની માન્યતા
“સત્ય પર વિશ્વાસ” અથવા “સત્ય પર આત્મવિશ્વાસ રાખવો”
# પ્રણાલીઓને પકડી રાખવી
આ પ્રણાલીઓ પાઉલ અને બીજા પ્રેરીતો દ્વારા ખ્રિસ્તના સત્યો સબંધી આવતું શિક્ષણ છે જે એક પછી બીજા (શિષ્યો)ને સોપવામાં આવતું.
# તમને શીખાડવામાં આવતું
“અમે તમેને શીખવાડ્યું છે” (UDB) (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)
# આમારા શબ્દો વડે કે આમારા પત્રો વડે
કાં તો આમતે તમારી સાથે હતા ત્યારે તમને વ્યક્તિગત જે શિક્ષણ આપ્યું તે અથવા અમે તમને જે પત્રો લખ્યા તે શબ્દો વડે. (જુઓ: સ્પષ્ટ અને ગર્ભિત)