gu_tn/2TH/02/13.md

2.7 KiB

પણ

“પણ” એ નવો મુદ્દો દર્શાવે છે.

આપણે હમેશા આભાર માનવો જોઈએ

“આપણે વારંવાર આભાર માનવો જોઈએ.” (જુઓ: અત્યોક્તી)

આપણે

“આપણે” એ સર્વનામ પાઉલ, સિલાસ અને તિમોથી દર્શાવે છે. (જુઓ: અનન્યતા)

તમને

“તમને” એ બહુવચનમાં છે અને થેસ્સાલોનીકીયાની મંડળીના વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો)

પ્રભુ જેને પ્રેમ કરે છે તે ભાઈઓ

“કેમકે પ્રભુ તમને પ્રેમ કરે છે ભાઈઓ” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો).

જેવી રીતે તારણનું પ્રથમ ફળ

“જે લોકોએ સૌથી પ્રથમ વિશ્વાસ કર્યો તેઓ” (UDB)

આત્મા વડે શુદ્ધ થઈને

“કે ઈશ્વર તમને બચાવે અને આત્મા વડે તમને (ઈશ્વરે) પોતાને માટે અલગ કાર્ય છે” (UDB)

સત્યમાં વિશ્વાસ કરવાની માન્યતા

“સત્ય પર વિશ્વાસ” અથવા “સત્ય પર આત્મવિશ્વાસ રાખવો”

પ્રણાલીઓને પકડી રાખવી

આ પ્રણાલીઓ પાઉલ અને બીજા પ્રેરીતો દ્વારા ખ્રિસ્તના સત્યો સબંધી આવતું શિક્ષણ છે જે એક પછી બીજા (શિષ્યો)ને સોપવામાં આવતું.

તમને શીખાડવામાં આવતું

“અમે તમેને શીખવાડ્યું છે” (UDB) (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય ક્રિયાપદો)

આમારા શબ્દો વડે કે આમારા પત્રો વડે

કાં તો આમતે તમારી સાથે હતા ત્યારે તમને વ્યક્તિગત જે શિક્ષણ આપ્યું તે અથવા અમે તમને જે પત્રો લખ્યા તે શબ્દો વડે. (જુઓ: સ્પષ્ટ અને ગર્ભિત)