gu_tn/2TH/01/03.md

2.1 KiB

આપણે કરવું જોઈએ

અહિયાં આપણે એટલે પાઉલ, સિલાસ, અને તિમોથી પણ થેસ્સાલોનીકીયના સભાજનો નહિ. (જુઓ: અનન્યતા)

હમેશા ઈશ્વરનો આભાર માનો

“ઈશ્વરનો આભાર વારંવાર માનો” (જુઓ: અત્યોક્તી)

કેમકે તે યોગ્ય છે

“કેમકે તે કરવા યોગ્ય સાચી બાબત છે” અથવા “કેમકે તે કરવું સારું છે”

એકબીજા પ્રત્યે

“તમારા સાથી વિશ્વાસીઓ પ્રત્યે”

તમારા માટે

અહિયાં તમારા એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ દર્શાવે છે. (તમેના સ્વરૂપો જુઓ)

આપણે પોતે

“આપણે પોતે” તે એક સ્વવાંચક સર્વનામ છે જે અહિયાં પાઉલના સ્વાભિમાન પ્રત્યે ભાર દર્શાવે છે. કેટલાક અન્ય ભાષાંતરોમાં કેવળ “આપણે” લખવામાં આવ્યું છે.

સતાવણી અને દુઃખો

આ બન્ને જુદી જુદી રીતે એકજ બાબત દર્શાવે છે પરંતુ અહિયાં તેઓ વારંવાર દુઃખોનો સામનો કરતા એવો ભાર દર્શાવા પુનરાવર્તિત રીતે લખાયું છે. (જુઓ: પુનરાવર્તિત શબ્દો)

જેથી તમને માનયોગ્ય ગણવામાં આવે

કે ઈશ્વર તમને મુલ્યવાન ગણીને તેના રાજ્યમાં ભાગીદાર બનાવે.