gu_tn/2PE/03/10.md

12 lines
1.2 KiB
Markdown

# તેમ છતાં
જો કે પ્રભુ લોકો પસ્તાવો કરે એવું ઇચ્છીને ધીરજ રાખે છે, તેમ છતાં તે પાછો આવશે અને ન્યાય લાવશે.
# ચોરની જેમ પ્રભુનો દિવસ આવશે.
જેમ ચોર જાહેર કરતો નથી કે તે ઘર લૂંટવા આવી રહ્યો છે , તેમ ઈસુ જાહેરાત વગર દેખાશે. (જુઓ: એકસમાન)
# આકાશો મોટી ગર્જના સાથે જતા રહેશે. તત્વો અગ્નિથી બળી જશે
આકાશો અને પૃથ્વીના નાશનું સચોટ વર્ણન મોટી ગર્જના અને અગ્નિ છે. તે કોઈપણના ધ્યાનથી છુટશે નહિ!
# તેના કામોનો ન્યાય થશે.
લોકોએ કરેલી સારી અને ખરાબ બધી બાબતોનો ઈશ્વર ન્યાય કરશે.