11 lines
1.1 KiB
Markdown
11 lines
1.1 KiB
Markdown
# વહાલાઓ, આ વાત તમારા ધ્યાન બહાર જવા ન દો
|
|
|
|
"વહાલાઓ,ભૂલી ન જાઓ"
|
|
# એક દિવસ પ્રભુને માટે હજાર વર્ષોની જેમ, અને હજાર વર્ષો એક દિવસની જેમ છે
|
|
|
|
|
|
ઈશ્વર સમય સુચિ પર નથી
|
|
# કેટલાંક વિલંબ થયો હોય તેમ ધ્યાનમાં લે છે, પણ તે તમારા પ્રત્યે ધીરજ રાખે છે
|
|
|
|
જ્યાં એવું કેટલાંક લોકો વિચારે છે કે ઈશ્વર તેના વચન સંબંધી વિલંબ કરી રહ્યો છે, ત્યાં તે તમારા વિષે ધીરજ રાખી રહ્યો છે
|
|
# પણ તેનાં ન્યાયના દિવસ પહેલા બધાને પસ્તાવો કરવાને માટે સમય આપવાનું તે ઇચ્છે છે. |