# વહાલાઓ, આ વાત તમારા ધ્યાન બહાર જવા ન દો "વહાલાઓ,ભૂલી ન જાઓ" # એક દિવસ પ્રભુને માટે હજાર વર્ષોની જેમ, અને હજાર વર્ષો એક દિવસની જેમ છે ઈશ્વર સમય સુચિ પર નથી # કેટલાંક વિલંબ થયો હોય તેમ ધ્યાનમાં લે છે, પણ તે તમારા પ્રત્યે ધીરજ રાખે છે જ્યાં એવું કેટલાંક લોકો વિચારે છે કે ઈશ્વર તેના વચન સંબંધી વિલંબ કરી રહ્યો છે, ત્યાં તે તમારા વિષે ધીરજ રાખી રહ્યો છે # પણ તેનાં ન્યાયના દિવસ પહેલા બધાને પસ્તાવો કરવાને માટે સમય આપવાનું તે ઇચ્છે છે.