gu_tn/2PE/03/05.md

23 lines
2.0 KiB
Markdown

# તેઓ જાણી જોઇને આ ભૂલી જાય છે
ઠઠા કરનારાઓ કહે છે કે ઉત્પત્તિથી કંઈ જ બદલાયું નથી અને આમ તેઓ જાણીજોઈને ભૂલી જવાનું પસંદ કરે છે.
# ઈશ્વરના શબ્દ દ્વારા, ઘણા સમય પહેલા, આકાશ તથા પૃથ્વી પાણીથી અને પાણીમાં સ્થાપિત કરાયા હતા
"ઈશ્વર બોલ્યા અને આકાશ અસ્તિત્વમાં આવ્યું અને પૃથ્વી પાણીમાંથી બહાર આવી અને પાણીથી અલગ થઈ"
# અને તે વખતનુ જગત પાણીમાં જળપ્રલય થયાથી નાશ પામ્યું
"એ જ શબ્દ જેનો ઈશ્વરે સર્જન કરવા ઉપયોગ કર્યો હતો અને એ જ શબ્દ જેનો તેણે
જળપ્રલયથી નાશ કરીને અસ્તિત્વ ખતમ કરવા ઉપયોગ કર્યો."
# એકસમાન શબ્દ
"ઈશ્વરનો શબ્દ"
# તે જ શબ્દથી આકાશ અને પૃથ્વી આગને માટે રાખવામાં આવી છે
"આકાશ અને પૃથ્વીને ઈશ્વરના શબ્દે આગને માટે રાખી મૂકી છે "
# ન્યાયના દિવસને માટે અને અધર્મી લોકોના નાશને માટે રાખી મુકવામાં આવેલી છે.
અધર્મીઓનો ઈશ્વર ન્યાય કરે ત્યાં સુધી આકાશ અને પૃથ્વીને રાખી મુકેલા છે.