gu_tn/2PE/03/05.md

2.0 KiB

તેઓ જાણી જોઇને આ ભૂલી જાય છે

ઠઠા કરનારાઓ કહે છે કે ઉત્પત્તિથી કંઈ જ બદલાયું નથી અને આમ તેઓ જાણીજોઈને ભૂલી જવાનું પસંદ કરે છે.

ઈશ્વરના શબ્દ દ્વારા, ઘણા સમય પહેલા, આકાશ તથા પૃથ્વી પાણીથી અને પાણીમાં સ્થાપિત કરાયા હતા

"ઈશ્વર બોલ્યા અને આકાશ અસ્તિત્વમાં આવ્યું અને પૃથ્વી પાણીમાંથી બહાર આવી અને પાણીથી અલગ થઈ"

અને તે વખતનુ જગત પાણીમાં જળપ્રલય થયાથી નાશ પામ્યું

"એ જ શબ્દ જેનો ઈશ્વરે સર્જન કરવા ઉપયોગ કર્યો હતો અને એ જ શબ્દ જેનો તેણે જળપ્રલયથી નાશ કરીને અસ્તિત્વ ખતમ કરવા ઉપયોગ કર્યો."

એકસમાન શબ્દ

"ઈશ્વરનો શબ્દ"

તે જ શબ્દથી આકાશ અને પૃથ્વી આગને માટે રાખવામાં આવી છે

"આકાશ અને પૃથ્વીને ઈશ્વરના શબ્દે આગને માટે રાખી મૂકી છે "

ન્યાયના દિવસને માટે અને અધર્મી લોકોના નાશને માટે રાખી મુકવામાં આવેલી છે.

અધર્મીઓનો  ઈશ્વર  ન્યાય કરે ત્યાં સુધી આકાશ અને પૃથ્વીને     રાખી મુકેલા છે.