14 lines
1.4 KiB
Markdown
14 lines
1.4 KiB
Markdown
# આ પ્રથમ જાણો
|
|
|
|
" આ સમજવું અતિ મહત્વનું છે"
|
|
|
|
# " તેનાં આગમનનું વચન ક્યાં છે?
|
|
|
|
ઠઠા કરનારાઓ કટાક્ષમાં પૂછી રહ્યા છે અને જવાબની આશા રાખતા નથી. ની દિશામાં: "ઈસુ પાછા આવશે એ વચન સત્ય નથી" (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
|
|
# ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે
|
|
|
|
માણસનું પતન થયું ત્યારથી અત્યાર સુધી મૂળભૂત રીતે જીવનના સંદર્ભમાં છે. લોકો જન્મે છે અને મૃત્યુ પામે છે.
|
|
તેઓ લગ્ન કરે છે અને કરાવે છે. ત્યાં સતત પાપ અને લડાઈ થાય છે.
|
|
|
|
ની દિશામાં: "જીવનની કઠોરતા આરંભથી અત્યાર સુધી એવી જ છે, મસીહાનું રાજ આપણું જીવન સરળ બનાવવા નથી આવવાનું." (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) |