gu_tn/2PE/03/03.md

14 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આ પ્રથમ જાણો
" આ સમજવું અતિ મહત્વનું છે"
# " તેનાં આગમનનું વચન ક્યાં છે?
ઠઠા કરનારાઓ કટાક્ષમાં પૂછી રહ્યા છે અને જવાબની આશા રાખતા નથી. ની દિશામાં: "ઈસુ પાછા આવશે એ વચન સત્ય નથી" (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે
માણસનું પતન થયું ત્યારથી અત્યાર સુધી મૂળભૂત રીતે જીવનના સંદર્ભમાં છે. લોકો જન્મે છે અને મૃત્યુ પામે છે.
તેઓ લગ્ન કરે છે અને કરાવે છે. ત્યાં સતત પાપ અને લડાઈ થાય છે.
ની દિશામાં: "જીવનની કઠોરતા આરંભથી અત્યાર સુધી એવી જ છે, મસીહાનું રાજ આપણું જીવન સરળ બનાવવા નથી આવવાનું." (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)