26 lines
2.3 KiB
Markdown
26 lines
2.3 KiB
Markdown
# આ માણસો પાણી વગરના ઝરા જેવા છે
|
|
|
|
શારીરિક જીવન માટે પાણી ન આપનાર સુકાઈ ગયેલા ઝરાની જેમ છે, તેઓનું શિક્ષણ આત્મિક જીવન તરફ દોરતું નથી. " તેઓ તરોતાજા થવાની ખોટી જગ્યા છે. એક ખાલી રણદ્વીપ." (જુઓ: સમાન)
|
|
|
|
# તેઓ તોફાનથી ધસડાતા વાદળો જેવા છે
|
|
|
|
તોફાની વાદળો વરસાદ ઉઠાવે છે. આ વરસાદ પોષણયુક્ત પાણી લાવે છે અથવા નાશકારક પૂર લાવે છે.(જુઓ: સમાન)
|
|
|
|
# તેઓ ઘમંડ સાથે વ્યર્થ વાતો બોલે છે
|
|
|
|
તેઓ અર્થહીન બડાઈની વાતો કહે છે.
|
|
# તેઓ દૈહિક વાસનાથી લોકોને લલચાવે છે.
|
|
|
|
તેઓ પાપી સ્વભાવની અરજથી લોકોને અનૈતિકતા અને પાપપૂર્ણ કાર્યમાં કાર્યરત રાખે છે.
|
|
|
|
# જેઓ ભ્રમણામાં જીવે છે તેઓથી બચવાને પ્રયત્ન કરતા લોકોને તેઓ લલચાવે છે.
|
|
|
|
જેઓ વિશ્વાસમાં નવા છે તેઓનો તેઓ શિકાર કરે છે.
|
|
|
|
# તેઓને તેઓ સ્વતંત્રતાનુ વચન આપે છે, પણ તેઓ પોતે ભ્રષ્ટાચારના દાસ છે.
|
|
|
|
તેઓ જૂઠી સ્વતંત્રતાનુ વચન આપે છે, વિશ્વાસીઓ માટે પાપ કરવાની સ્વતંત્રતા. પણ આ પાપની ગુલામી છે.
|
|
|
|
# માટે જે કંઈ માણસને જીતે છે તેનો તે દાસ છે.
|
|
|
|
જે માણસ ઇચ્છાઓ પાછળ દોડશે તે પોતાના સંયમને ગુમાવશે. (જુઓ: રૂઢિપ્રયોગ) |